Wednesday, January 6, 2021

કાપ્યો

ઉત્તરાયણ આવે છે
એટલે તારી ખુશીઓનો પવન ડબલ
થઈ જશે
હા, તું ફીરકી પકડજે
અને પતંગ મારો કપાવી નાખજે
અને
હા , તું કાપ્યો કાપ્યો બોલવાનું
ભૂલતી નહીં...
આમે તારા હાથમાં ફીરકીનો
અર્થ જ
અંશની જિંદગીની પતંગ કાપ્યાનો છે.

- અંશ

No comments:

Post a Comment