Wednesday, January 6, 2021

તું
મારી નથી રહી છતાં
મને સતત કેમ વહેમ રહે છે 
કે તને કોઈ જોવે ના .
હજી મારા હદયમાં બળતરા કેમ
થાય છે?
હું
મારી જાતને પૂછું 
પણ
એ 
જવાબ નથી આપતું
ફક્ત રડ્યા કરે છે 
પણ કેમ ???

- અંશ

 

No comments:

Post a Comment