તારીખ 17, 9, 2019ના રોજ તાલુકા કક્ષાએ 52 મો યુવામહોત્સવ ધાનેરા મુકામે શ્રી ડી. બી.પારેખ હાઈસ્કૂલમાં યોજાઈ ગયો .
જેમાં અંશ ખીમતવી....
( શ્રી ટી એમ એસ જોગાણી વિદ્યાલય ખીમત )
કવિતા લેખનમાં - પ્રથમ નંબર પ્રાપ્ત,
પાદપૂર્તિમાં - તૃતિય નંબરે ઉત્તીર્ણ.....
- અંશ ખીમતવી.....
હવે જિલ્લા કક્ષાએ....
*આભાર દર્શન..*
*નમસ્કાર...*
*આજના નિર્ણાયકશ્રી,*
🙏🙏🙏🙏🙏🙏
*મેવાડા ભાનું ભાઈ પી.*
*ઉપનામ: ' ખીમતવી.'*
*આભાસ: P.T.C.B.A.*
*ગામ: ખીમત.*
*જી: બનાસકાંઠા.*
🏵🌼💐🌻🌺🌹🌸🌷💐🌼🏵
*આજનો શબ્દ " આયુ " અનુલક્ષી જીવન પર્યંત અવિરતપણે વહન થતી જીવંત-ઘટમાળને વેરવિખેર જીવન અક્ષરને મૌલિક વિચારના દોરે પરોવી શબ્દ સાથિયાએ શાંત થતા શબ્દોને જીવન અક્ષર થવાની અપેક્ષાએ ડૂબ્યા વગરની વહેતી કવિતાઓ શબ્દ શણગાર સર્જકો દ્વારા ખૂબ જ સુંદર રીતે આલેખાઈ છે.*
*જેનો પરિણામ લક્ષી પ્રતિસાદ આપવા હેતુ આજે નિરીક્ષક તરીકે આમંત્રણ આપ્યું છે,આપણા જ પરિવારના સદસ્ય એવમ..આજના નિર્ણાયકશ્રી,🌼✒ " મેવાડા ભાનું ભાઈ " સ્વાગત છે ભાનું ભાઈ આપનું. આપશ્રીએ દરરોજની પરંપરા અનુસાર ગ્રુપ ગૌરવ સહિત પાંચ ઉત્તમ રચનાઓને પરીણામ લક્ષી ન્યાય આપવાનો છે.શબદ અને શબ્દ સાર પરખવો અઘરું કામ તો છે જ.આમ છતાં,આપશ્રીએ ખૂબ જ કુનેહ પૂર્વક દરેક રચનાઓને ન્યાય આપી ખરેખર સાચા અર્થમાં 'આયુ' શબ્દ અનુલક્ષી સાહિત્ય લેખનને સન્માનિત કરી તે રચનાઓને વિજેતા જાહેર કરી,સર્જકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.જે બદલ આપણું શબ્દ શણગાર પરીવાર આજના નિર્ણાયકશ્રી,📖🖋 " મેવાડા ભાનું ભાઈ પ્રેમા ભાઈ " સાહેબને આવકારી આભારની લાગણી વ્યક્ત કરે છે.આપણા પરિવારની નિયમિત ચાલતી શબ્દ-માળામાં,આવનારા સમયમાં આપની સેવાની આપણા પરીવારને જરૂરિયાત જણાય આપ તત્પર રહેશો એજ અપેક્ષાએ અમો ગ્રુપ-પરીવાર એડમીન.....*
*^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
*અમદાવાદ.*
7874604493.
*શ્રી જયદેવ ભાઈ જોશી.અહેસાસ.*
9727248049.
*માનકુવા-કચ્છ.*
*શ્રી હિંમત ભાઈ સોમૈયા સાહેબ.*
*કોપર ખૈરાણે-નવી મુંબઈ.*
989218966
લેખનમાં... કવિતા ,ગીત, વાર્તા, ગઝલ બાળવાર્તા,બાળગીત વગેરે...કુલ 500થી વધારે રચનાઓ લખી....
દિવ્યભાસ્કર મધુરીમાં પૂર્તિ માં ગઝલની પસંદગી,સંદેશ નારી પૂર્તિ ગઝલ પસંદગી..
બાળ ભાસ્કરમાં ફ્રન્ટ પેજ પર બાળવાર્તાને સ્થાન..
પાલનપુરના સુપ્રસિદ્ધ સામયિક "સમાજ સાગરમાં અવાર નવાર રચનાઓને સ્થાન..
તેમજ અનેક ઈ સામયિકોમાં અનેકો વાર રચનાને સ્થાન...
2018 માં બનાસકાંઠા ના કવિ તરીકે, અમદાવાદના સુપ્રસિદ્ધ દૈનિક તોફાની તાંડવઃ દ્વારા નડાબેટમાં સન્માન અને કવિ સંમેલનમાં ગઝલ પઠન....
અંબાજીમાં કવિ સંમેલનમાં બનાસકાંઠાના કવિ તરીકે ગઝલ પઠન..
ઓનલાઈન "હસતા આંસુ" તરીકે સાહિત્યની પર્સનલ બ્લોગ....
જિલ્લા લેવલે યુવામહોત્સવમાં 2017...માં કવિતા લેખનમાં , 2018 19 ગઝલ લેખનમાં દ્વિતીય નમ્બર ગઝલ લેખનમાં. પ્રાપ્તિ.... ધાનેરા તાલુકા 50 યુવાપ્રતિભા શોધ સ્પર્ધા 2017માંગઝલ લેખન પ્રથમ...
2019 શ્રી.ટી.એમ.એસ.જોગાણી.જા. વિધાયલયમાં કવિ તરીકે, શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય બદલ સન્માન .
ધોરણ 4 થી 8 , અને 11, 12 , માં પ્રથમ નમ્બર ઉત્તીર્ણ....
ધોરણ 9 , 10 , બીએ. કોલેજ ધાનેરા માં એફ વાય, એસ વાય ,અને ટી.વાય માં દ્વિતીય નમ્બર .પીટીસી એફ વાય( ભુજ માં ) પણ.
No comments:
Post a Comment