વાંઢા વાંઢા ન કરો વાંઢાને આપો માન ,
પરણ્યા પહેલા તમે નહોતા વાંઢા મેન ?
થોડું થોડું સમજ્યા કરો ,
ગમે તેમ ના હસ્યાં કરો.
માન સન્માન આપ્યા કરો ,
બોલો ના તમે ફાવે તેમ ,
પરણ્યા પહેલા તમે નહોતા વાંઢા મેન ?
આજ નહિ તો કાલે ગોઠવાશે ,
જ્યારે નસીબના ખેલ ખેલાશે .
હાથ મહીં એનો હાથ રખાશે
સાંકડી શેરીમાં સામે આવશે
ત્યારે શાન તમારી ઠેકાણે આવશે !
એટલે કહું ભેદ ભૂલી વાંઢાને કરો ફેન !
વાંઢા વાંઢા ન કરો વાંઢાને આપો માન ,
પરણ્યા પહેલા તમે નહોતા વાંઢા મેન ?
- અંશ ખીમતવી
પરણ્યા પહેલા તમે નહોતા વાંઢા મેન ?
થોડું થોડું સમજ્યા કરો ,
ગમે તેમ ના હસ્યાં કરો.
માન સન્માન આપ્યા કરો ,
બોલો ના તમે ફાવે તેમ ,
પરણ્યા પહેલા તમે નહોતા વાંઢા મેન ?
આજ નહિ તો કાલે ગોઠવાશે ,
જ્યારે નસીબના ખેલ ખેલાશે .
હાથ મહીં એનો હાથ રખાશે
સાંકડી શેરીમાં સામે આવશે
ત્યારે શાન તમારી ઠેકાણે આવશે !
એટલે કહું ભેદ ભૂલી વાંઢાને કરો ફેન !
વાંઢા વાંઢા ન કરો વાંઢાને આપો માન ,
પરણ્યા પહેલા તમે નહોતા વાંઢા મેન ?
- અંશ ખીમતવી
No comments:
Post a Comment