Wednesday, January 6, 2021

અંશ ફક્ત તારી સુંદરતાને નહિ
પણ તારી અસ્તિત્વતાને ચાહે છે
અને તારું અસ્તિત્વ
અંશની
અસ્તિત્વતામાં 
છુપાયેલું છે.

-Ansh

No comments:

Post a Comment