ગ્રુપ ગૌરવ કવિતા....
તારા 'અંશ'ને તારી ખૂબ જરૂર હતી
ત્યારે 'આયુ'તે નજરો ફેરવી લીધી.
ફિકર છોડી દીધી,
લાગણીઓ તોડી દીધી
અરે ! સાચી પ્રીત છોડી દીધી
તું
કહેતી હતી, કે હું તારી છું
અને તું મારો છે!
આજ કેમ તું કોઈ પારકાની થઈ ગઈ ?
અને
હું
પરભારો થઈ ગયો ! બોલ 'આયુ' !
જવાબ
નિરુત્તર જ રહ્યો..
- અંશ ખીમતવી
No comments:
Post a Comment