Saturday, June 22, 2019

આજ રોજ તા-22/06/2019ના દિવસે મારું સહિયારું પુસ્તક 'પડછાયો' (ગઝલ સંગ્રહ)મળ્યો તેનો મને અનહદ આનંદ થયો. પુસ્તકનું મુખપૃષ્ઠ તેમજ ડિઝાઇન ખૂબ જ સુંદર છે. સૌનૈ પ્રથમ નજરે જ ગમી જાય એવું આ પુસ્તક છે. મારી ત્રણ ગઝલોને આ પુસ્તકમાં પ્રકાશિત કરવા બદલ હું કાલજયી પ્રકાશન ટીમનો તેમજ નીતાબેન કોટેચાનો ખૂબ ખૂબ હદયપૂર્વક આભાર માનું છું.




No comments:

Post a Comment