Sunday, January 10, 2021

તે મારી આપેલી રિંગ
ઉતારી દીધી.
કેમ કે તને ખોવાઈ જવાની બીક હતી...
પણ
અંશની હંમેશને માટે ખોવાઈ જવાની
બીક કેમ ન થઈ?
એને તો તે ખોઈ જ દીધો 
કાસ એ રીંગની જગ્યાએ હું હોત
તો તે મને
સાચવી લીધો હોત! 

- અંશ 

No comments:

Post a Comment