Friday, January 8, 2021

એવી ખબર ન હતી કે માત્ર
એક મેસેજથી હર્યો ભર્યો પ્રેમનો
બાગ કરમાઈ જાશે,
પ્રેમની કળી ખીલતા જ મુરજાઈ જાશે,
નાવડી મધદરિયે ડૂબી જાશે,
હદય ધબકાર ચુકી જાશે,
મને
ખબર ન હતી
કે
તારામાં એકરૂપ થયેલો
અંશ
શૂન્ય થઈ જશે
તું હંમેશને માટે
મને તરછોડી જશે! 
નહિ તો હું મારા હદયની ઉત્સુકતાને સમજાવીને
કે 
ધબકાર ચૂકાવીને
પણ
મેસેજ .......

અંશ ખીમતવી



No comments:

Post a Comment