Tuesday, January 5, 2021

તું ભૂલથી પણ 
મારી સામે ન 
આવતી
કારણ કે મારું હદય 
અને મારી આંખો
તને ઓળખી જશે
અને આમે એ
મારા અધૂરા રહી ગયેલા પ્રેમ માટે
બહુ તડપે છે
અને એ તડપતા હોય તો 
હું પણ એનો અંશ  છું !

અંશ 

No comments:

Post a Comment