Tuesday, January 5, 2021

હું શ્વાસ માટે તરફડતો હોઉં
અને
તું
એ જ રસ્તે આવતી હોય  છતાં
તું
આંખો બંધ કરી 
અજાણી થઈ ચાલી જાય ...
આવો
તારો પ્રેમ છે 
કોઈ દિવસ પૂછજે તું
તારા દિલને કે
અંશને પ્રેમ કર્યો છે?
કે પછી
ટાઈમપાસ!!

અંશ


No comments:

Post a Comment