સતત રડતો હોઉં છું
જેને મારા આંસુઓની
કિંમત સમજાતી નથી.
જેને મારી વેદનાની કિંમત પરખાતી નથી,
જેને મારા પ્રેમની કિંમત જણાતી નથી!
માની લો કે
એને મારી કિંમત નથી
છતાં એવી વ્યક્તિની મને
કિંમત કેમ છે?
મને કેમ રહે છે એની ફિકર?
એને હું પોતાની કેમ માનું છું?
હું
આ બધી બાબતે અણસમજુ છું
કારણ કે આજે પણ
હું તારો અંશ છું
અને હોઈશ
અને તું કોઈની ......
-અંશ
No comments:
Post a Comment