હતો
જ્યારે હું નિરાશાથી ઘેરાઈ ગયો હતો,
ચારે બાજુ ધૂંધળી થઈ ગઈ હતી
સાવ એકલતા મહેસૂસ કરતો હતો
જિંદગી નીરસ લાગતી હતી
ઘોર અંધારું ફેલાઈ ગયુ હતું
મોત સામે આવી ઉભું હતું
તારે મને કિરણ સ્વરૂપે તારી યાદ આવી
ત્યારે મેસેજ ફક્ત સેન્ડ જ થયો
ઇનબૉક્સ ન થયો !
બસ
ત્યારે હું સમજી ગયો કે પ્રેમ કરનાર
કેટલો સ્વાર્થી હોય છે!
ત્યારે આંસુઓ
ગાલપરથી ટપકતા રહ્યા
અને ટીંપાઓમાં તારો ચહેરો
નજરે પડ્યો!
- અંશ
No comments:
Post a Comment