Sunday, August 21, 2016

Gazal 6

તરહી રચના ...

કવિ શ્રી 'સાકિન' કેશવાણી સાહેબ
.....ગઝલ...

ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો,
ન આપો ઝેરની પ્યાલી મને , પણ જામની આપો.

બનાવી દીધી કેવી જિંદગી મારી રજળતી તે,
મરું તો મોજથી એવી જરા તો છાયડી આપો!

ખુદાને કોઇ તો જાઓ ને સમજાવી ને આવો કે,
જમાનો છે મજાનો તો મજાની જિંદગી આપો.

સદાએ પાસમાં રાખીશ હું શ્વાસો બનાવીને,
અમારી જિંદગીમાં હાજરીની ખાતરી આપો .

જમાનાના પ્રમાણે તો હવે ચાલો તમે સજની ,
દિવાની 'શ્વેતની છો તો  જુબાની પ્રેમની આપો     .

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment