મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એ ઊંઘમાં હતી ત્યારે એના રેશમી કેશ ચહેરાપર છવાઈ ગયેલા હતા, ત્યારે મેં હળવેકથી કેશ દૂર કરી એના કપાળ પર પ્રેમથી તરબોળ મીઠું ચુંબન કર્યું. અને પછી એ મીઠું મલકાઈ ગયા ભર ઊંઘમાં...
- અંશ ખીમતવી
No comments:
Post a Comment