Sunday, July 27, 2025

કોઈ તમને સ્નેહ કરે 
અનહદ લાગણી થી જોડાય
અને એ વ્યક્તિ
કોઈ સંજોગ કારણે સાથ છોડી દે
ત્યારે
કેવું વીતે છે 
જાણું છું
જાણે 
ડૂબતો માણસ સહારો માંગતો હોય
અને ના મળે!!

અંશ

No comments:

Post a Comment