Friday, January 15, 2021

તારી એક એક યાદોને
જીવ કરતાંય વધુ સાચવવાનો
મતલબ તું સમજી નહિ
મારો આંખોના આંસુઓને તું જુઠા
સમજી શકે છે
પણ હદયમાં વલોવાતા ઘાવને
તું
નહિ સમજી શકે
એ તો એ સમજી શકે
જેને
કોઈને દિલથી પ્રેમ કર્યો હોય!
શું તે?

- ansh khimatvi

No comments:

Post a Comment