Sunday, September 22, 2019

બાળગીત

બાળગીત

જય શ્રીકૃષ્ણ ,જય શ્રીકૃષ્ણ
સૌને બોલો , જય શ્રીકૃષ્ણ .....

જળ ન વેડફો , જળ ને બચાવો
જળ જીવન છે, સૌ સમજો.....
જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ
સૌને બોલો....

વૃક્ષો વાવો ,વરસાદ લાવો ,
આ જીવનનો મંત્ર બનાવો ,
નાના મોટાઓને સૌને બોલો
જય શ્રીકૃષ્ણ ,જય શ્રીકૃષ્ણ

જળને સાચવો ,જળ સાચવશે,
સૌને નવ જીવન આપશે,
જળ અમૃત છે, જળ પ્રાણ છે
સૌને બોલો ,સૌને બોલો

જય શ્રીકૃષ્ણ ,જય શ્રીકૃષ્ણ
સૌને બોલો, જય શ્રીકૃષ્ણ .....

- અંશ ખીમતવી

No comments:

Post a Comment