મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તને યાદ છે?
તને યાદ છે? તે મને તારી છત્રી આપેલી, જેથી હું ઘરે જતી વખતે ભીંજાઉ ના. સાચું કહું તો મારે છત્રીની જરૂર હતી જ નહીં પણ, તારા માન ખાતર લઈ લીધી હતી, જરૂર તો હતી મને ફક્ત તારી , અને છત્રી વગર પછી એકમેકમાં ભીંજાવવાની .
- અંશ ખીમતવી
No comments:
Post a Comment