Sunday, May 26, 2019

લાંબી નીંદર


તું
તારા ગોરા હાથથી
મારુ માથું દબાવતી રહે
મને અનહદ સુખ મળે છે ત્યારે
તારા પ્રેમનું ,
હું એવું ઈચ્છું કે
તું માથું દબાવતી રહે
અને
હું
એક લાંબી નીંદરમાં
સરી જાઉં ...

અંશ...

No comments:

Post a Comment