Monday, August 13, 2018

અરવિંદ...

એક અછાંદસ કાવ્ય
"અરવિંદ"

પોફેશનલ સુઘડ યુનિફોર્મ
ચહેરા પર સદાય રોનક
દેખાવ મનમોહિત
આનંદમાં હોય ત્યારે જાતને
ભૂલી જઈ વિદ્યાર્થીઓમાં ઓળઘોળ થનાર ...
લાગણીઓનો વરસાદ...
કોઈ પણ કામ પ્રત્યે ચિવટતા પૂર્વકના પૂજારી..
ધાર્મિક ,
ક્યારેક ગુસ્સો ચહેરા પર દેખાય પણ
આંશિક સમયનો...
વિદ્યાના ભંડારી...
જરૂરિયાત મુજબ જ ખર્ચ કરનારા
જ્ઞાતિએ જોશી
ઉમદા વ્યકિત્વ
પ્રેમાળ મધુર
એટલે
" અરવિંદભાઈ"

અંશ ખીમતવી



No comments:

Post a Comment