બાળગીત..
પપ્પા ઓ મારા પપ્પા ..
પપ્પા ઓ મારા પપ્પા...
આંગળી પકડી ચલાવે મને
ઘોડાની સવારી કરાવે મને
મારા સૌથી ન્યારા છે પપ્પા...
પપ્પા. .......
હું રડતી હોઉં ,હસાવે મને,
મને પાપા પગલી કરાવે મને
મારા પપ્પા , સારા પપ્પા...
પપ્પા.....
વ્હાલથી રાતે સુવાડે મને
મીઠી મીઠી પપી આપે મને
પ્યારા પપ્પા , મારા પપ્પા
પપ્પા ઓ મારા પપ્પા
પપ્પા ઓ મારા પપ્પા ...
અંશ ખીમતવી
No comments:
Post a Comment