Friday, June 29, 2018

તારા વગર..

તું કહેતી તી કે અંશ , સેલ્ફીમાં મુસ્કાન કેમ નથી? 
તો
સાંભળ!
મુસ્કાન તો
મારી લાઈફમાં જ નથી
તો
સેલ્ફીમાં ક્યાંથી હોય !
તારા વગર....

અંશ

No comments:

Post a Comment