Thursday, September 4, 2025

આ રહ્યું જોઈ 
શકે તો જોવાય તો ,
તે આપેલું વર્ષો પહેલાનું
તાજુ
તાજુ
કોમળ ગુલાબનું ફૂલ!
'પણ
મારી આંખોમાંથી તો
અશ્રુ પણ વહેતા નથી
હવે ના સાચવ તું!
ઝાંખું બધું થતું જાય છે 
અને
 જીવન પણ !!'

-- અંશ ખીમતવી

No comments:

Post a Comment