મરણ પામે ?
જવાબ આપું કે
જિંદગી જીવવા સંગાથ ના મળે!
તો ના !
કારણ સર વિખૂટા પડી જવાય ત્યારે,
તો પણ ના!
મજબૂરી પણ નહિ
પાત્ર ના મળે ત્યારે પણ
પ્રેમ મરતો નથી
હા
ત્યારે ચોક્કસ પ્રેમ મૃત્યુ પામે.
કોઈ તમને નિસ્વાર્થ ભાવથી ચાહતું હોય
અને
જ્યારે ચાહત માં વિશ્વાસ ઘાત થાય!!
એ
ઘાતના પ્રહારથી.....
-- અંશ
No comments:
Post a Comment