Tuesday, April 16, 2019

નજારો..

મારે મન
વિશ્વ વિખ્યાત
નજારો
એટલે

તારા ચહેરા પર ઝૂલતી
વાંકડિયાળી
લટ .

- અંશ ખીમતવી

No comments:

Post a Comment