કોને ખબર આ સૂર્ય ફરી
ઉગશે કે કેમ?
ચાંદ ચમકશે કે કેમ?
તારા ટમકશે કે કેમ?
પક્ષીઓના કલરવ
વૃક્ષો , પહાડો ,
વહેતા ઝરણાંનું સંગીત
અઢળક
રમણીય કુદરતના નજારાઓ...
આ બધું
શું ફરી ,ફરી ,ફરી..........
આ વિરાટ સૂર્ય મંડળમાં આપણે
ઓચિંતા
પૃથ્વી પર ટપક્યાં કેવો અહોભાવ !
શું ફરી, ફરી...
-ansh khimatvi
No comments:
Post a Comment