Friday, June 23, 2023

 પ્રેમ કર્યો તે
 પણ
 તારા પ્રેમમાં સચ્ચાઈ 
 ન મળી 
 ન વિશ્વાસ મળ્યો
 તું
 એવું ન માની બેસતી કે
 મે
 જીવનમાં પ્રેમ કર્યો !
 મારી કવિતામાં તું ચોક્કસ હતી 
 એ સાચું
 પણ
 મારા પ્રેમમાં તું ન હોતી 
 એટલું જ સાચું.


=Ansh
 
 
 

No comments:

Post a Comment