Wednesday, July 19, 2023

હું તને યાદ કરું છું
શું ત્યારે  મને તું યાદ કરે ?
શું એ રીતે તું કનેક્ટ થાય છે ખરી?
જો
જવાબ હા હોય તો
તો શું
તો
એજ કે પ્રેમ જીવે છે 
બીજું હોય શું?
અને આપણે....

--ansh khimatvi 

No comments:

Post a Comment