Thursday, January 28, 2021


તને યાદ છે?

તે કરેલા વિશ્વાસઘાત કારણે અઠવાડિયું હું
દૂર રહ્યો હતો
ત્યારે તે ત્રણ પેજ ભરીને મારી પ્રત્યે
અગાઢ પ્રેમની લાગણી વ્યક્ત કરી હતી...
આજે તે આખી જિંદગી મને ઠુકરાયો
પણ
બે શબ્દ બોલી નથી શકતી!
તારી ઘાતપર ઘાત

Ansh..

No comments:

Post a Comment