Monday, January 25, 2021

તને યાદ છે?

તે પત્રમાં લખેલું કે
મારા કારણે અંશની આંખમાં આંસુ
આવ્યા,
એ પછી હું તારાથી દૂર ચાલી ગયેલો..
ત્યારે તે ખુદને જીમેંદાર સમજીને
કહેલું કે આ આખી ઘટનાની જવાબદાર હું છું
તે એમ પણ કહેલું તારી લાઈફ સુખથી વિતે અને
મારાથી સુંદર પત્ની મળે..
એ પગલી પણ 
શું કહું તને
મારા માટે તો .......

Ansh

No comments:

Post a Comment