ઘણું બધું લખી શકાય પણ ફરી કોઈ વાર તમને ચેતવીશ.. હું એમ નથી કહેતો કે પ્રેમ ન કરો... પ્રેમ કરો.હું ખુદ પ્રેમને ઈશ્વર સ્વરૂપ માનું જ પણ....
Tuesday, December 8, 2020
સાચો દિલથી પ્રેમ કરનારાને એક વાત દિલથી કહેવામાં માંગુ છું કે તમે એવું વિચારીને પ્રેમ કરો છો કે એ વ્યક્તિ તમને આખી લાઈફ સાચવશે..તો એ ભૂલી જજો. કારણ કે પ્રેમ ફક્ત સ્વાર્થ માટે કાંતો ટાઈમપાસ માટે જ થતો હોય છે. જો તમે અતિ લાગણીશીલ છો તો દુઃખી થશો જ.... કારણ કે પછી તમને કોઈ પૂછશે જ નહીં કેમ તમે શું ખાધું ને શુ પહેર્યું ને તમારી તબિયત કેમ છે વગેરે વગેરે....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment