મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ન એના પર તારું નામ લખવું છે ના કોઈ સંદેશો, ના પ્રેમ પત્ર , ના વિરહના આંસુઓ. મારા દિલની દોરથી કાંઈ પણ સંદેશો મૂકવા માંગતો નથી, કારણ કે હું પતંગોત્સવ મનાવતો નથી , પણ , હા તું સ્વતંત્ર છે ... તારા નામ સાથે મનગમતું નામ લખવા !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment