તને યાદ છે ? મેં તને કહેલું કે
તું મને ભૂલી તો નહિ જાયને ? ત્યારે
જવાબ રૂપે
કહેલું , ' કે અંશ, ગમે તેવી જવાબદારી આવી પડશે,
તને કોલ નહિ કરી શકું
મેસેજ નહિ કરી શકું
પણ તને હું પળપળ યાદ કરતી રહીશ....'
સાચું તું મને હાલ પણ યાદ કરે છે ?
તું મને આજે પણ ભૂલી નથી ?
બોલ ને તું અંશની માફક રોજ સૂતા પહેલાં
કે અડધી રાતે રડી જાય છે ?
બોલને તું આજપણ અંશની છે?
બોલ ને ?
હું તરસ્યો છું તારો અવાજ સાંભળવા માટે..
બોલ ને ?
નહિ તો કદાચ તું પણ એકલી એકલી તડપતી રહીશ
સદા
અંશની માફક.......
- અંશ
No comments:
Post a Comment