Saturday, November 23, 2019

...

જે
છોકરીનો સ્પર્શ માત્ર
મારી દવા બની જતો
એ જ છોકરી આજે
માઈલો અંતરેથી
મને દર્દ
આપી રહી છે !

- અંશ ખીમતવી

No comments:

Post a Comment