મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
લઘુ કાવ્ય...
અંશ સ્મશાન તરફ જોવે છે ? રાખ દેખાય છે ? એ ખાલી રાખ નથી ! કઈ સમજાય છે ? શુ લઇ આવ્યા છો , શુ લઈ ને જવાના.... વિચારતા.. વિચારતા ... તો રાખ થઈ ગઈ મારી ...
અંશ ખીમતવી ...
No comments:
Post a Comment