Saturday, February 10, 2018

ક્યારે ?
કઈ તારીખે ?
કયા વારે ?
કેટલા વાગે ?
દિવસે કે રાતે ?
ક્યારે છે શુભ વિવાહ?

બધાય પ્રશ્નો નો ઉત્તર
એમને મને
શણગારેલા લંબચોરસ કવરમાં
હાથો હાથ આપી દીધો !

અંશ ખીમતવી

No comments:

Post a Comment