એ સાંભળ ...
કોઈની આંતરડી દૂખાવી તે સારું નથી કર્યું..
કોઈના પેટ પર પાટુ મારીને તે સારું નથી કર્યું...
ઉપરવાળો તો જાણે છે કે સાચું શુ છે !
એ જ સાચો ન્યાય કરશે કે પાકું શું છે ?
તે જ તારા દોસ્ત સાથે પ્યારું નથી કર્યું
એ સંભાળ........
તારી હાલત તો જોવા જેવી થવાની
આંખમાં આંસુ ને મરવા જેવી થવાની
ભોળા માણસ સંગે સુખીયારું નથી કર્યું ...
એ સાંભળ.......
અંશ ખીમતવી
No comments:
Post a Comment