Tuesday, December 26, 2017

બાળગીત

બાળગીત
સરરરર.....સર
પતંગ મારો સરરર જાય
પતંગ મારો સરરર જાય
                           સરરર....
સરરરર.....સર
વાયરો સરરર વાય
વાયરો સરરર વાય
                        સરરર.....
સરરરર .....સર
ઢીલ કેવી સરરર જાય
ઢીલ કેવી સરરર જાય
                          સરરર...
સરરરર.......સર
પતંગ મારો સરરર જાય
પતંગ મારો સરરર જાય
                            સરરરર ...
અંશ ખીંમતવી

No comments:

Post a Comment