મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
જિંદગી એક અનુભવ છે, કવિતા રૂપે કોરા પાને ટાંકવી છે મારે . કોક દિવસ કુમળા હાથે એ ફરી વંચાય ને એ કુમળા છોડ ને ટેકો થઈ જાઉ હું એ આંબે આકાશે ....
અંશ ખીંમતવી
No comments:
Post a Comment