કેટલાક શેર
જાણી જોઈને મેં ઝેર ચાખી લીધું ,,
બેવફા સંબોઘી વેર અમે રાખી લીધું !
બેવફાને અમે બેવફા કહી દીધું
ખબર શું તમને અમે શું સહી લીધું !
આંખનું પાણી અમારું અમે પી ગયા ,,
ઓ બેવફા અમે તમને આજ ભૂલી ગયા !!
: તને જયારે પ્રથમવાર મેં જોઈ હતી ,,
ત્યારથી નીદર મેં મારી ખોઈ હતી .
: હાલત શું કહું અમારી આ જિંદગીની ,
ઢીંગલા ને ઢીંગલી જેવી રમત એ રમી હતી!
અંતે ગઝલે સાથ આપ્યો હતો મને ,,
કહાની દર્દની અમારી સહી હતી!
મારી નનામીએ ન તમે હાથ લગાડતા ,
જિદગી બગાડી છે મોત ન બગાડતા !
હજીયે ક્યાંક તમે મારામાં છો,
આસુ ઓમાં નહીં હદયમાં છો!
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment