મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
મારા મોત પર પાડ્યા હરખના આંસુઓ એમને મરતા મરતાએ હું મરી ન શક્યો
આગ આખરી લગાવી હશે કેવી
આ સૂરજ હજી બળી ન શક્યો !!!
શ્વેત મેવાડા ભાનુ ✍
No comments:
Post a Comment