Sunday, July 3, 2016

ગઝ�લ લખતાં શીખી ગયો
વાત  કહેતા શીખી ગયો

હતા એ બસ  સાવ જીદ્દી
મનાવતા  શીખી   ગયો

કાગળ  પર લખી વેદના
ખાલી કરતા શીખી ગયો

પડતા પડતા  બાળક
ચાલતા   શીખી    ગયો

શ્વેત'ને જોઈ એ શરમાયા
પ્રેમ કરતાં શીખી  ગયો

મેવાડા ભાનુ " શ્વેત ��

No comments:

Post a Comment