Monday, July 4, 2016

વારી ગયો

તારાની માફક ખરી ગયો,
દુઆની ખાતર ખરી ગયો.

ડોક  ક્યાં સુધી અધર રાખી�શ,
આખરે મેહ  વરી  �ગયો .

ડૂબ્યો નરસૈયો  ભક્તિમાં
ડૂબીને  આજ તરી ગયો

છે  મોબાઇલનો જમાનો
માણસ વાતે  ફરી  ગયો

શ્વેત " સાથ નજરો મીલાવી ,
પ્રથમ નજરે વારી ગયો.

મેવાડા ભાનુ " શ્વેત ��

No comments:

Post a Comment