કોણ હશે ?
આપણે કોઈને ચાહીએ છીએ,
આપણને કોઈક એમ જ ચાહતું હશે !
હદય મારું તડપે છે દિન રાત
હદય એમનું તડપતુ હશે !
રાતો વેરાન કરી છે મારી એમને
દશા અમે પણ આવી કરી હશે !
પળ પળ આંખના તોરણ બંધાય છે
આંખો કોઈની અમે પણ સજાવી હશે! :
આખરે ન એક થવાનું કારણ ,
કુદરત એમને સમજતી હશે!
શ્વેત " બેવફાઈના ઘા કરે છે તું એમને
સમજ તને કોઈક ઘા એમ કરતુ હશે !
શ્વેત "મેવાડા ભાનુ
No comments:
Post a Comment