છે ખબર મરી જવાનો છુ
જીવુ છું જીવવાનો છું
ડગલાઓ ભલે પાછળ રહી ગયાં,
ચાલ્યો છું ચાલતો રહેવાનો છું .
કદ ના જો ,હોશલા પર નજર કર !
ઊડ્યો છુ ઊડી રહેવાનો છું.
હજીએ ક્યાં તું હાયોઁ છે
પડ્યો જ છે તોઊઠવાનો જ છે .
શ્વેત " જિંદગી મળી છે દુઃખ તો આવવાનું ,
ઘણો રડ્યો હવે હસવાનો છે!!
શ્વેત ' મેવાડા ભાનુ
No comments:
Post a Comment