Saturday, June 11, 2016

હવે હસવાનો છે

છે ખબર મરી જવાનો છુ
જીવુ છું   જીવવાનો છું

ડગલાઓ ભલે પાછળ રહી ગયાં,
�ચાલ્યો  છું ચાલતો રહેવાનો છું .

કદ ના જો  ,હોશલા પર નજર કર !
ઊડ્યો છુ  ઊડી રહેવાનો છું.

હજીએ   ક્યાં તું  હાયોઁ  છે
પડ્યો જ છે તોઊઠવાનો જ છે .

શ્વેત "  જિંદગી મળી છે દુઃખ તો  આવવાનું ,
ઘણો રડ્યો હવે હસવાનો છે!!

��શ્વેત ' મેવાડા ભાનુ ��

No comments:

Post a Comment