મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
'નિષ્ફળતા '
ઓહ કંઈ કેટલી વાર મળી
હો લાલા!
હા થોડીક વાર નિરાશ કરે
હિમ્મત તોડે
લાગણી હિલોળે ચડાવે
પણ
હાર્યા નથી...
જી
વ
ન.
જાતે પીઠ થપથપાવી ફરી
બેઠા.... !
-- અંશ
No comments:
Post a Comment