જિંદગીની સફર મને બહુ લાંબી
લાગે
હું ધરતીનો આ છેડો , તું સામેનો
ઘણા કહે છે પલકારા ભરની છે જિંદગી !
મને તો યુગોના યુગ વીતી ગયા સફરમાં
તે છતાં સફર ચાલુ છું
હું થાકીને બેસું છું કરચલી ભરેલા શરીરે
ધોળી દાઢીએ
તો
વિચારું
હા , કોઈ ગમતું મળી ગયું હોત
મને તો
કદાચ આ સફર આટલી...
અંશ ખીમતવી
No comments:
Post a Comment