મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
તારી યાદોના રસ્તે
અનેક વાર નીકળ્યો છું
નજરમાં આવી ના કદી તું!
ઠેકાણું બદલી લીધું ખબર છે મને ,
પણ
તારા હદયની નજરમાં હું
આવ્યો કેમ ના કદી?
મારું તો એજ ઠેકાણું
એજ ઘર
તારું હદય!
તે બદલ્યા કેટલા હદય!!
-- અંશ ખીમતવી
No comments:
Post a Comment